બાળકના જન્મ પહેલાંથી લઈ તેના અભ્યાસ અને આરોગ્યની કાળજી લેતી દેશની પહેલી સરકાર એટલે મોદી સરકારઃ સરપંચ મુકેશ ગોસાવી
દમણવાડા ગ્રામ પંચાયતને એક વર્ષની અંદર કુપોષણની સમસ્યાથી મુક્ત કરી બીજી પંચાયતો માટે પ્રેરણાસ્વરૂપ બનવા ગ્રામજનોને સરપંચશ્રીએ કરેલું આહ્વાન ‘‘પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને પ્રશાસક પ્રફુલભાઈ...

