‘‘ગાર્બેજ ફ્રી ઈંડિયા” ની થીમ સાથે ‘‘ગાર્બેજ ફ્રી વલસાડ” બનાવવા સ્વચ્છતાની વિવિધ પ્રવૃત્તિઓ શરૂ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.18: વલસાડ જિલ્લામાં 15મી સપ્ટેમ્બરથી 15મી ઓક્ટોબર સુધી ‘‘સ્વચ્છતા હી સેવા” -2023 કેમ્પેઈનની શરૂઆત કરવામાં આવી છે. જિલ્લામાં ‘ગાર્બેજ ફ્રી...

