સેલવાસમાં રાજભાષા વિભાગ દ્વારા હિન્દી પખવાડા અંતર્ગત હિન્દી દેશભક્તિ ગીત સ્પર્ધા સાથે સંપન્ન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.13: સંઘપ્રદેશદાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનના રાજભાષા વિભાગ દ્વારા હિન્દી પખવાડા અંતર્ગત હિન્દી દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન કલા કેન્દ્ર,...

