દાનહમાં જો કોઈ ઉદ્યોગ કે કોન્ટ્રાક્ટરે લઘુત્તમ વેતન ધારાનો ભંગ કર્યો તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરાશેઃ દાનહના શ્રમ ઉપ આયુક્ત ચાર્મી પારેખે જારી કરેલો સરક્યુલર
દમણ અને દાનહમાં ઔદ્યોગિક કામદારોનું વ્યાપક પ્રમાણમાં ઉદ્યોગો અને કોન્ટ્રાક્ટરો દ્વારા થઈ રહેલું શોષણ મોટાભાગના ઉદ્યોગોમાં 8 કલાકની જગ્યાએ 12 કલાક કામ કરાવી નથી અપાતો...

