વલસાડ જિલ્લા ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિન ઉપક્રમે ‘‘સેવા પખવાડિયા”ની ઉજવણી કરાશે
17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોમ્બર દરમિયાન આયુષ્યમાન સેવા, હેલ્થ કેમ્પ, દલિત વસ્તી સંપર્ક અને ગાંધી જયંતિની ઉજવણી જેવા કાર્યક્રમોનું આયોજન (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.12:...

