દાનહમાં નરોલી અને સામરવરણી મુખ્ય રોડ પર સર્જાયેલા બે જુદા જુદા અકસ્માતમાં બે વ્યક્તિના થયેલા મોત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.01 : દાદરા નગર હવેલીના સામરવરણી ગામે ટેમ્પો સ્ટેન્ડ નજીક એક રાહદારીને અજાણ્યા વાહને ટક્કર મારતા ગંભીર ઈજા પહોંચતા ઘટના...

