સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્મદિને રોટરી ક્લબ ઓફ દાદરા એન્ડ નગર હવેલી દ્વારા નરોલી ખાતે નિઃશુલ્ક કેન્સર નિદાન શિબિરનું આયોજન
પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શિક્ષણ, શિસ્ત, સદાચાર અને સમર્પણથી દાનહ અને દમણ-દીવના લોકોના વિચારમાં પણ મોટું પરિવર્તન લાવી પ્રદેશની કાયાપલટ કરી છે ત્યારે દાનહ રોટરી ક્લબ...

