ગુજરાતના ગાંધીનગર ખાતે મળેલી વેસ્ટર્ન ઝોન કાઉન્સિલની 26મી બેઠક પંશ્ચિમી ઝોનમાં આવેલા ગુજરાત મહારાષ્ટ્ર ગોવા તથા દાનહ અને દમણ-દીવ દેશની જીડીપીમાં 25 ટકા યોગદાન ધરાવતો વિસ્તારઃ કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ
વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલના સભ્ય પ્રદેશો/કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા અપનાવવામાં આવેલ સારી પ્રણાલીઓની પ્રશંસા અને અનુકરણ કરવા પણ હિમાયત (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ગાંધીનગર, તા.29 : કેન્દ્રિય...

