ચીખલી તાલુકાના સુરખાઇ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઇ આહિરની ઉપસ્થિતિમાં પશુપાલન શિબિર યોજાઇ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) નવસારી, તા.25: ચીખલી તાલુકાના જ્ઞાનકિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે નવસારી જિલ્લા પંચાયત પશુપાલન શાખા દ્વારા પશુપાલન યોજનાકીય શિબિર તથા ન્યુ...

