દમણવાડાની હાયર સેકન્ડરી સ્કૂલમાં આન બાન શાનથી સ્વતંત્રતા દિવસની કરાયેલી ઉજવણી
દમણવાડા ગ્રા.પં.ના સરપંચ મુકેશ ગોસાવીએ વિદ્યાર્થીઓને ભ્રષ્ટાચાર, ગંદકી, અસમાનતા તથા નિરક્ષરતા જેવી બદીમાંથી આઝાદ થવા કરેલી હાકલ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.17: દમણવાડાની હાયર...

