Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીચીખલી વંકાલના તળાવમાંથી વહી રહેલા પાણીને અટકાવવા ઉઠેલી માંગvartmanpravahAugust 8, 2023 by vartmanpravahAugust 8, 20230 તળાવમાંથી વહી રહેલા પાણી અધિકારીઓ દ્વારા રોકવામાં નહીં આવે તો કોર્ટમાં જઈશું: માજી સરપંચ દિપક પટેલ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી (વંકાલ), તા.08: વંકાલ ગામમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીસ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી પૂર્વે વલસાડમાં સાઈકલ રેલી નીકળીvartmanpravahAugust 8, 2023 by vartmanpravahAugust 8, 20230 1200 વિદ્યાર્થીઓએ માનવ સાંકળથી તિરંગો, ગુજરાતનો નકશો અને અશોકસ્તંભની રચના કરી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.08: વલસાડ જિલ્લામાં 77માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીઆજે વિશ્વ આદિવાસી દિવસઃ જિલ્લામાં પશુપાલન ક્ષેત્રે આદિવાસી મહિલા અગ્રેસરvartmanpravahAugust 8, 2023 by vartmanpravahAugust 8, 20230 માત્ર 8 ધોરણ ભણેલા કપરાડાના આદિવાસી મહિલાએ પશુપાલન થકી મહિને રૂા.1.63 લાખની કમાણી કરી મિશાલરૂપ બન્યા ધોધડકૂવાની ડેરીમાં વર્ષે 57600 લીટર દૂધ ભરી રૂા.19.61 લાખ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીદુબઈ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય રમતમાં ચીખલી તાલુકાના ઊંઢવળ ગામનો જેનીલ પટેલે ત્રણ મેડલ મેળવ્યાvartmanpravahAugust 8, 2023 by vartmanpravahAugust 8, 20230 વાંસદા-ચીખલીના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ સહિત આગેવાનો અને ગ્રામજનોઍ જેનીલ પટેલનું કરેલું સન્માન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી (વંકાલ), તા.08: દુબઈ ખાતે યોજાયેલ આઠમી આંતરરાષ્ટ્રીય...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસપાકિસ્તાનનું નિર્માણ તો 1947માં થયું, પરંતુ એ વિભાજનનું વાતાવરણ મુસ્લિમ સમાજે ગામેગામ અને શેરીઓમાં તોફાનો કરતા રહીને તૈયાર કર્યું હતુંvartmanpravahAugust 7, 2023 by vartmanpravahAugust 7, 20230 કોઈ રસ્તા પર પ્રથમ કબર બનાવવી, તેમાંથી જ સમયાંતરે મસ્જિદ ઉભી કરવી, અને તે જગ્યાને એ સમાજનું થાણું બનાવીને તોફાનોનું કારણ ઉભું કરવું એવો એમનો...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ‘સ્કાઉટ સ્કાર્ફ ડે’ નિમિત્તે દાનહ ભારત સ્કાઉટ ગાઈડના નવાસ્કાર્ફનું ડીઈઓના કાર્યાલયમાં કરાયેલું ઉદ્ઘાટનvartmanpravahAugust 7, 2023 by vartmanpravahAugust 7, 20230 જિલ્લા પંચાયતની તમામ શાળાઓમાં સ્કાઉટ ગાઈડ ફરજિયાત છે: ડો. અપૂર્વ શર્મા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.07: આજે વિશ્વ સ્કાઉટ સ્કાર્ફ ડે નિમિત્તે દાનહ ભારત...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીઅબ્રામા હાઈવે ઉપર બે બાઈક ભટકાતા પડી ગયેલ યુવાન ઉપર ટ્રેક્ટરનું ટાયર ફરી વળતા કરુણ મોતvartmanpravahAugust 7, 2023 by vartmanpravahAugust 7, 20230 ધડોઈનો યુવાન હિરલ પટેલને કચીગામ નાઈટ શિફટ કરી પરત ફરતા મોત ભેટી ગયું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.07: વલસાડ અબ્રામા હાઈવે ઉપર આજે સોમવારે...
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસનરોલી ચેકપોસ્ટ નજીક ટેમ્પોમાં આગ લાગતા મચેલી દોડધામvartmanpravahAugust 7, 2023 by vartmanpravahAugust 7, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.07 : નરોલી ચેકપોસ્ટ નજીક આયશર ટેમ્પોમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. પ્રાપ્ત વિગત અનુસાર ભીલાડથી નરોલી તરફ...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસનમો ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ દ્વારા ‘વિશ્વ સ્તનપાન સપ્તાહ-2023’ની કરાયેલી ઉજવણીvartmanpravahAugust 7, 2023 by vartmanpravahAugust 7, 20230 ‘‘લેટ્સ મેક બ્રેસ્ટીફીડિંગ એન્ડ વર્ક” થીમ ઉપર વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું કરાયેલું આયોજન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.07 : દર વર્ષે ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં ‘વિશ્વ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીપારડીના અતુલ પાર્કમાં ધોળે દિવસે આશરે રૂા.10 લાખની ચોરી: બંધ ફલેટમાંથી સોનાના ઘરેણા અને રોકડા રૂા.2 લાખ ચોરાયાvartmanpravahAugust 7, 2023 by vartmanpravahAugust 7, 20230 ચોરીનું પગેરુ સેલવાસ સુધી લંબાયુંહોવાની આશંકા: પારડી પોલીસે ઘટના સ્થળે પહોંચી આજુબાજુના સીસીટીવી તપાસી ચોરો સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધર્યા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.07:...