દાનહ આદિવાસી વિકાસ સંગઠનના દસ્તાવેજો-ઈલેક્ટ્રોનિક્સ ડિવાઈસિસ ચોરી પ્રકરણમાં સાંસદના પી.એ. સહિત 4ના રિમાન્ડ લંબાવાયાઃ પાંચ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડી
દાનહ સાંસદના પી.એ. ગૌરાંગ સુરમા, આદિવાસી વિકાસ સંગઠનના સસ્પેન્ડ થયેલા મેનેજમેન્ટ માટે કામ કરતા ઈસ્લામ અલીની ચોરી પ્રકરણમાં મહત્ત્વની ભૂમિકા હોવાનું પોલીસ તપાસમાં ઉજાગર (વર્તમાન...

