દમણમાં રહેતી 12 વર્ષિય બાળાને ગર્ભવતી બનાવનાર આધેડની પોલીસે કરેલી ધરપકડ આઈપીસીની 376 અને પોક્સો એક્ટની કલમ 4 મુજબ નોંધેલો ગુનો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.23: દમણમાં રહેતી એક 12 વર્ષિય સગીર બાળાને લલચાવી પટાવી પોતાના ઘરમાં લઈ જઈ બળાત્કાર કરનાર 61 વર્ષિય આધેડ ઈસમની...

