ઉમરગામના અચ્છારી ખાતે વયોવૃદ્ધ 73 વર્ષની મહિલાની જમીન હડપી લેવા સુરતના ગુંડાઓને અપાયેલી સોપારી
ઉમરગામના અચ્છારી ખાતે વયોવૃદ્ધ 73 વર્ષની મહિલાની જમીન હડપી લેવા સુરતના ગુંડાઓને અપાયેલી સોપારી ઉમરગામ તાલુકાના મોટી વગ ધરાવતા રાજકીય નેતાના ઈશારે કમ્પાઉન્ડનું તાળુ તોડી...

