September 13, 2026
Vartman Pravah

Category : Breaking News

Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાદરા નગર હવેલીમાં સવારથી સાંજ સુધી બે ઇંચ વરસેલો વરસાદ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.12 : દાદરા નગર હવેલીમાં આજે સવારથી સાંજ સુધીમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો હતો. સેલવાસમાં 58.4 એમએમ બે ઇંચથી...
Breaking Newsડિસ્ટ્રીકટદીવ

2024 લોકસભા ચૂંટણીની તૈયારીનો આરંભ સાંસદ લાલુભાઈ પટેલે દીવ જિલ્લામાં જન સંપર્ક અભિયાન અને ટિફિન બેઠકનું કરેલું આયોજન

vartmanpravah
શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં પોતાની ટીમ સાથે ફરી મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવા ઉપર પ્રદેશમાં થયેલા વિકાસ કામોની આપી રહેલા જાણકારી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

રોગી કલ્‍યાણ સમિતિની બેઠકમાં દાનહના આગેવાન ધારાશાષાી અને યુવા નેતા સની ભીમરાએ વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં મુંબઈ સુરતના નિષ્‍ણાત ડોક્‍ટરોની સેવા લેવા રજૂ કરેલો પ્રસ્‍તાવ

vartmanpravah
રોગી કલ્‍યાણ સમિતિના ચેરમેન અને જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભાના અધ્‍યક્ષસ્‍થાને યોજાઈ બેઠક વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં પ્રદેશના ડોમિસાઈલ ધારકો અને આદિવાસીઓને રૂમની ફાળવણીમાં અગ્રતા આપવા...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવ મહિલાઓ સામેના ગુનાઓ ઉકેલવામાં સમગ્ર ભારતના કેન્‍દ્ર શાસિત પ્રદેશોમાં પ્રથમ

vartmanpravah
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં મહિલાઓ અને બાળકોના વિરૂદ્ધ ગુનાની તપાસ અને રોકથામ માટે અપનાવેલી ‘નો ટોલરન્‍સ’ નીતિ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.12 :...
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણ જિલ્લા અને સત્ર ન્‍યાયલયનો ચુકાદો  હત્‍યાની કોશિષના ગુનામાં આરોપી જીજ્ઞેશ પટેલને 5 વર્ષની જેલ અને રૂા.10 હજારનો ફટકારેલો દંડ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.12 : દમણ જિલ્લા અને સત્ર ન્‍યાયાલયમાં લગભગ 4 વર્ષથી ચાલી રહેલા એક હત્‍યાની કોશિષના કેસમાં આજે વિદ્વાન ન્‍યાયાધીશ શ્રી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ભંગારની આડમાં રીક્ષા ટેમ્‍પોમાં દારૂ લઈ જતા બે ખેપિયા પારડી ચાર રસ્‍તા નજીકથી ઝડપાયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.12: પારડી પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન પૂર્વ બાતમીના આધારે પારડી ચાર રસ્‍તાના ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી હતી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કલસર ચેકપોસ્‍ટથી દારૂ અને ટેમ્‍પો મળી 5.53 હજારનો મુદ્દામાલ કબજે કરતી પારડી પોલીસ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.12: પારડી પોલીસની ટીમ ગતરોજ પેટ્રોલિંગમાં ફરી રહી હતી. આ દરમિયાન પારડી પોલીસ સ્‍ટેશનના પી.આઈ. બી.જે.સરવૈયાને દમણથી એક પીકઅપ ટેમ્‍પો...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સાપુતારા નજીક ઘાટમાં મહારાષ્‍ટ્ર એસ.ટી. બસ ખીણમાં ખાબકી : એક મહિલાનું કરુણ મોત

vartmanpravah
બસ સપ્તશ્રૃંગી માતાજીના મંદિરે જતી હતી ત્‍યારે મહારાષ્‍ટ્રની હદમાં સર્જાયેલ અકસ્‍માત (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.12: સાપુતારા નજીક મહારાષ્‍ટ્રની હદમાં આજે સપ્તશ્રંૃગી માતાજીના મંદિરે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના ખૂંધમાં કલરની દુકાનમાં આગ લાગી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.12: પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર બુધવારના રોજ મળસ્‍કેના સમયે ખૂંધમાં કોલેજ રોડ ઉપર મરધા ફાર્મની બાજુમાં આવેલ શ્રી રામ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકામાં સાડા ચાર ઈંચ વરસાદઃ લોકમાતાઓ બંને કાંઠે વહી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.12: ચીખલી તાલુકામાં બુધવારની વહેલી સવારથી જ મેઘરાજા મનમૂકીને વરસતા સવારે આઠેક વાગ્‍યાના અરસામાં આક્રમક મૂડમાં આવતા બે કલાકમાં બે...