September 13, 2026
Vartman Pravah

Category : Breaking News

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ પાલિકાની આજરોજ મળેલી સામાન્‍ય સભામાં સરકારી જમીન ઉપર અતિક્રમણનો મુદ્દો અગ્રેસર

vartmanpravah
પ્રિમોન્સુન કામગીરીમાં ઉતારેલી વેઠના કારણે સમસ્‍યાનો ભરમાર તેમજ પીવાના પાણી અને સ્‍ટ્રીટ લાઈટની ચર્ચા સાથે ગંદકીના સામ્રાજ્‍ય સહિતના સામે આવેલા મુદ્દા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અકસ્‍માતમાં ઈજાગ્રસ્‍ત મોપેડ સવારને પોલીસ વેનમાં હોસ્‍પિટલ પહોંચાડી માનવતાનું ઉદાહરણ પૂરું પાડતી પારડી પોલીસ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.12: પારડી ચાર રસ્‍તાના ઓવરબ્રિજ પર હાઈવેની રેલિંગને કોઈ વાહન તોડી ગયું હોય આ રેલિંગમાં અન્‍ય વાહનો ભેરવાઈ અકસ્‍માત ન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર વિરવલ હાઈસ્‍કૂલ વિદ્યાર્થીઓ જર્જરીત ઓરડામાં ભણવા લાચાર : ચોમાસામાં સ્‍થિતિ દયનિય

vartmanpravah
225 જેટલા વિદ્યાર્થીઓના ક્‍લાસરૂમ જર્જરીત, ઓરડા પડુ પડુ થઈ રહ્યા છે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.12: ધરમપુરના વિરવલ ગામે સાર્વજનિક માધ્‍યમિક શાળા કાર્યરત છે. આ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ હાઈવે ઉપર અકસ્‍માતના બે બનાવ : નંદી મહારાજ કાર સાથે ભટકાયા : પાર્ક કરેલ ટ્રક સાથે એક્‍ટીવા ચાલક ભટકાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.12: વલસાડ અતુલ હાઈવે અને સુગર ફેક્‍ટરી પાસે આજે અકસ્‍માતના બે જુદા જુદા બનાવ બન્‍યા હતા. સુરતથી દમણ જઈ રહેલ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અતિવૃષ્‍ટિમાં વલસાડ નજીકનું માલવણ ગામ ટાપુમાં ફેરવાયું: લોકોના ઘરો અને ગામમાં ઘુંટણ સમા પાણી ફરી વળ્‍યા

vartmanpravah
મંગળવારે રાતે વરસેલા અતિશય વરસાદે ચોમેર આફત વેરી : ઘરમાં સરસામાન-રાચરચિલું તરતું થયું (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.12: વલસાડ જિલ્લામાં છેલ્લા દશ-બાર દિવસથી વરસી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીના ત્રણ તોડબાજ પત્રકારો વિરૂધ્‍ધ વધુ એક ફરિયાદ નોંધાઈ: તબીબ પાસે પાંચ લાખ માંગ્‍યા અને તબીબે 1.80 લાખ આપ્‍યા

vartmanpravah
તોડબાજ પત્રકાર ગેંગના ક્રિષ્‍ણા ઝા, સોનિયા ચૌહાણ અને સેમ શર્માએ તબીબ પાસે ફોરચ્‍યુનર કાર માગી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.12: વલસાડ જિલ્લા સહિત ગુજરાતભરમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પ્રાદેશિક કમિશનર, ડૉ.ડી.ડી. કાપડિયા આઈએએસની અધ્‍યક્ષતામાં વાપી વીઆઈએ અને નગરપાલિકાની સંયુક્‍ત મિટિંગ યોજાઈઃ પાલિકા એસટીપી ટ્રીટેડ પાણીની ચર્ચા કરાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.12: વાપી ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન પર્યાવરણના સંવર્ધન અને સુરક્ષા માટે જાગૃતિ લાવવા સતત પ્રયાસો કરે છે તેમજ ઈન્‍ડસ્‍ટ્રીઝના સભ્‍યોને પણ આપણને પ્રાપ્ત...
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

આખરે દાનહના ખરડપાડા ખાતે આદિવાસીના ઘર ઉપર ફરી વળેલું બુલડોઝર

vartmanpravah
વરસાદ બાદ દિવાળી ઉપર ડિમોલીશન કરવા આદિવાસી પરિવારે કરેલી આજીજીની કોઈ અસર નહીં થતાં સમગ્ર પંથકમાં આક્રોશ (વર્તમાનપ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.11 : દાનહના ખરડપાડા...
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણ

દાનહ અને દમણ-દીવ સ્‍ટેટ રાઈફલ શૂટિંગ સ્‍પોર્ટ્‍સ એસોસિએશન દ્વારા આયોજીત રાઈફલ શૂટિંગ સ્‍પર્ધામાં દમણની કુ. ઈશ્વરી ચોનકરે સબ યુથ અને યુથની બંને શ્રેણીમાં જીતેલા બે ગોલ્‍ડ મેડલ

vartmanpravah
માત્ર 11 વર્ષની ઉંમરે મળેલી સિદ્ધી બદલ રોયલ સ્‍પોર્ટ્‍સના પ્રેસિડેન્‍ટધીરજ સિંઘે આપેલા અભિનંદનઃ યશસ્‍વી ભવિષ્‍યની કરેલી કામના માસ્‍ટર મેન્‍સ કેટેગરીમાં અગમ ચોનકરે 10 મીટર એર...
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

2024 લોકસભા ચૂંટણીઃ નરોલીમાં વિકાસનું રોલર ફરી વળવાની સંભાવનાઃ શિક્ષિત બેરોજગારી યક્ષ પ્રશ્ન પણ બની શકે છે

vartmanpravah
લોકસભાની દાદરા નગર હવેલી બેઠકનો 2024 માટે લોકોનો મિજાજ કેવો છે તે બાબતની જાણકારી મેળવવા અમારી ટીમે નરોલી ગ્રામ પંચાયત વિસ્‍તારની મુલાકાત લઈ ત્‍યાંના અનેક...