Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી હાઈવે ઉપર બનાવાયેલ હંગામી બસ સ્ટેન્ડની સ્થિતિ ચોમાસામાં બદ્દથી બદતર બની ચૂકીvartmanpravahJuly 5, 2023 by vartmanpravahJuly 5, 20230 ચારે તરફ કાદવ થતા મુસાફરો અને બસ ચાલકોની હાલત કફોડી, કાદવમાં બસો ફસાય છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.05: વાપી ટાઉનમાં રેલવેની નવા ઓવરબ્રિજની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ જિલ્લામાં મેલેરિયાના 6 અને ડેન્ગ્યુના 12 કેસ નોંધાયાઃ જિલ્લાના તમામ તાલુકામાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કામગીરી પૂરજોશમાંvartmanpravahJuly 5, 2023 by vartmanpravahJuly 5, 20230 કુલ 2,18,376 વ્યક્તિઓના લોહીના નમૂનાઓ લેવામાં આવ્યાઃ 6 મહિનામાં 6,93,002 શંકાસ્પદ મચ્છર ઉત્પતિ સ્થાનો તપાસવામાં આવ્યા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ,તા.05: ચોમાસાની ઋતુમાં વાહકજન્ય રોગોનું પ્રમાણ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીચીખલીના માણેકપોરથી ઝડપાયેલ યુરિયા ખાતર પૃથ્થકરણમાં નિમ કોટેડ યુરિયા નિકળતા ચાર ઈસમો સામે ગુનો નોંધાયોvartmanpravahJuly 5, 2023 by vartmanpravahJuly 5, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.05: ચીખલી તાલુકાના માણેકપોર ગામની સીમમાંથી ગત 9મી જૂનના રોજ પોલીસને આઈસર ટેમ્પોમાં રાસાયણિક ખાતરનો જથ્થો શંકાસ્પદ જણાતા ખેતીવાડી અધિકારીને જાણ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીચીખલી તાલુકા સેવા સદનમાં આઉટ સોર્સિંગમાં ફરજ બજાવતા તમામ ડેટા એન્ટ્રી ઓપરેટરોની સાગમટે બીજા તાલુકામાં બદલી કરાતા ઓપરેટરોની હાલત કફોડીvartmanpravahJuly 5, 2023 by vartmanpravahJuly 5, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.05: નવસારી જિલ્લા કલેકટર કચેરી દ્વારા ચીખલી સેવાસદનમાં મામલતદાર સહિતની કચેરીઓમાં ખાનગી એજન્સીના માધ્યમથી આઉટ સોર્સિંગથી ફરજ બજાવતા દસેક જેટલા ડેટા...
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસઅથાલની સાલાસાર માર્બલ કંપનીમાં કામદારનું પડી જતા નિપજેલું મોતvartmanpravahJuly 4, 2023 by vartmanpravahJuly 4, 20230 મોતને ભેટનાર ચંદુ વળવીના પરિવારજનોએ કંપની-કોન્ટ્રાક્ટર પાસે વળતરની કરેલી માંગણી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.04 : દાદરા નગરહવેલીના અથાલ ગામ સ્થિત ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીસમર્પણ જ્ઞાન સ્કૂલમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈvartmanpravahJuly 4, 2023 by vartmanpravahJuly 4, 20230 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.04: તારીખ 3જી જુલાઈને સોમવારે ગુરૂ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાનાઆચાર્યા શ્રીમતી પાર્વતી પિઠાની, ઉપાચાર્યો મોસિન ખાન, શિક્ષકગણ...
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ‘વન મહોત્સવ-2023′ અંતર્ગત દાનહ વન વિભાગે તિનોડામાં કર્યું વૃક્ષારોપણvartmanpravahJuly 4, 2023 by vartmanpravahJuly 4, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.04 : દાદરા નગર હવેલી વન વિભાગ દ્વારા 1લી જુલાઈથી ‘વનમહોત્સવ-2023’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત તિનોડા ગામમાં વન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીધારાસભ્ય અનંત પટેલ દ્વારા ચીખલી તાલુકાના કેટલાક ગામોમાં અપાયેલા નિર્ધુમ ચુલા ચોમાસામાં ગૃહિણીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયાvartmanpravahJuly 4, 2023 by vartmanpravahJuly 4, 20230 ધારાસભ્ય અનંત પટેલ દ્વારા ખાનગી કંપનીના સહયોગથી 43000 નિર્ધુમ ચૂલાનું વિનામૂલ્યે વિતરણ કરાયું: કોઈપણ જાતના ભેદભાવ વિના વિતરણ કરાયેલનિર્ધુમ ચૂલાથી પ્રકળતિના જતન સાથે મહિલાઓના આરોગ્ય...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીપારડી ચાર રસ્તા આગળથી શંકાસ્પદ ગોળનો જથ્થો ઝડપાયોvartmanpravahJuly 4, 2023 by vartmanpravahJuly 4, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.04: પારડી પોલીસની ટીમે વાહન ચેકિંગ દરમિયાન ચાર રસ્તા આગળ મહારાષ્ટ્ર પાસિંગની ટ્રકને રોકી તપાસ કરતાં 1050 જેટલી ગોળની ભેલી...
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસદાદરાના વાઘધરા નજીક દમણગંગા નદીમાં ફસાયેલ બે ગાયોને દાનહ ડિઝાસ્ટર-ફાયરની ટીમને સુરક્ષિત બહાર કાઢવા મળેલી સફળતાvartmanpravahJuly 4, 2023 by vartmanpravahJuly 4, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.04 : દાનહના દાદરા ગામ ખાતે વાઘધરા નજીક દમણગંગા નદીના પ્રચંડ પ્રવાહમાં બે ગાયો ફસાઈ હોવાની સૂચના દાનહ કલેક્ટોરેટના કંટ્રોલ...