‘વન મહોત્સવ 2023′ અંતર્ગત પ્રશાસકશ્રીના સલાહકાર અમિત સિંગલાની ઉપસ્થિતિમાં દાનહ વનવિભાગ દ્વારા સાયલી ગામમાં કરાયેલું વૃક્ષારોપણ
દાનહમાં અત્યાર સુધીમાં વિવિધ જગ્યાએ કુલ 5551 વૃક્ષોના છોડવાઓનું કરવામાં આવ્યું છે વાવેતર (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.06 : દાદરા નગર હવેલી વન વિભાગ...

