September 14, 2026
Vartman Pravah

Category : Breaking News

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના તિથલમાં યુનિયન બેંકના સંકુલમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah
વધતા જતા કાર્બનની સામે ઓક્સિજનની પૂર્તિ કરવી હોય તો વૃક્ષારોપણ એક માત્ર વિકલ્પઃ નાણામંત્રી કનુભાઈ દેસાઈ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.11: આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ મેડિકલ કોલેજમાં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને સીપીઆર ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયો

vartmanpravah
વલસાડ જિલ્લા પોલીસના ૧૪૦૦થી વધુ પોલીસ કર્મી અને અધિકારીઓએ સીપીઆર તાલીમની સાથે દેહદાનના પણ સંકલ્પ લીધા લોકોના જીવ બચાવવા માટે સીપીઆર ટ્રેનિંગ પોલીસ કર્મીઓ માટે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બિપરજોય વાવાઝોડા ઉપલક્ષમાં વલસાડ જિલ્લા પ્રશાસન એલર્ટ : કોસ્‍ટગાર્ડ-એન.ડી.આર.એફ.ની ટીમો સજ્જ

vartmanpravah
નાણામંત્રી કનુભાઈ દેસાઈએ તિથલ બીચની લીધેલી મુલાકાત : ગામના સરપંચો સાથે બેઠક કરી માછીમારોને દરિયામાં ન જવા માટે કરેલું સૂચન ​ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વાપીના ડુંગરામાં સિટી સિવિક સેન્ટરનું ઇ-લોકાર્પણ કર્યુ: નાણાંમંત્રી કનુભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિ

vartmanpravah
આ સેન્ટર્સ લોકો માટે સુવિધાઓનું વન સ્ટોપ સેન્ટર તરીકે બની રહેશેઃ મંત્રીશ્રી કનુભાઇ દેસાઇ મિલકત વેરો, વ્યવસાય વેરો, ગુમાસ્તાધારા સહિત ૧૩ સુવિધાઓનો લાભ પ્રજાને એક...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રૂા. ૪.૮૩ કરોડના ખર્ચે વાપી નોટીફાઇડ એરિયા જી. આઇ. ડી. સી. વિસ્તારમાં તૈયાર થયેલ આદ્યુનિક ફાયર સ્ટેશનનું લોકાર્પણ કરતા રાજયના નાણાંમંત્રી કનુભાઇ દેસાઇ

vartmanpravah
આ ફાયર સ્ટેશનની છત પર સોલાર પેનલો લગાવતા લાઇટબીલમાં રાહત થશે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.11: વાપી નોટીફાઇડ એરિયા જી. આઇ. ડી. સી. વિસ્તારમાં પોલીસ...
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશની જૂનિયર ગર્લ્‍સ રગ્‍બી ટીમે તેલંગાણાને 10-0થી આપેલી હાર

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, 09 : પૂણેમાં 4 થી 7 જૂન દરમિયાન યોજાયેલી નેશનલ જૂનિયર ગર્લ્‍સ રગ્‍બી ચેમ્‍પિયનશિપમાં કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી...
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

નરોલીમાં પ્રિ-મોન્‍સૂન કામગીરી પૂર્ણ થતાં લોકોને રાહતની આશા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.09 : દાદરાનગર હવેલીના નરોલી ગ્રામ પંચાયતના વિવિધ વિસ્‍તારોમાં ચોમાસા પૂર્વે જરૂરી પ્રિ-મોન્‍સૂનની કામગીરી પૂર્ણ થઈ છે. વરસાદ થવા પહેલાં જ્‍યાં...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા ચોમાસાની તૈયારી સંદર્ભે કંટ્રોલરૂમ શરૂ કરાયો : આગામી ત્રણ દિવસ દરમિયાન આવનાર વાવાઝોડાં અને વરસાદ અંગેની પણ જાણકારી અપાશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.09 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસન દ્વારા ડિસ્‍ટ્રીકટ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ દ્વારા લોકોની સુરક્ષા હેતુ 01લી જૂનથી આપદા...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સરપંચ મુકેશ ગોસાવીના નેતૃત્‍વમાં દમણવાડાની બાલ ગંગાધર તિલક ઉચ્‍ચતર માધ્‍યમિક શાળામાં જન ભાગીદારી કાર્યક્રમ યોજાયો

vartmanpravah
જન ભાગીદારી કાર્યક્રમો હેઠળ વિવિધ પ્રવૃત્તિઓમાં હિતધારકોને સામેલ કરવાનો ઉદ્દેશ્‍ય મૂળભૂત સાક્ષરતા અને સંખ્‍યાના લક્ષ્યોને હાંસલ કરવા પર વિશેષ ધ્‍યાન કેન્‍દ્રિત કરીને બાળકોના સર્વાંગી વિકાસ...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં રાંધા ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલિટરી અકાદમીનું કરાયેલું વાસ્‍તુપૂજન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.08: દાદરા નગર હવેલીના મોટા રાંધા ગામે જ્ઞાનદાયીની શ્રી સરસ્‍વતી માતા તેમજ ભારત માતાના આશીર્વાદથી નૂતન શૈક્ષણિક વર્ષ 2023થી વિદ્યાભારતી,...