કપરાડા અરૂણોદય વિદ્યાલયના ઈન્ચાર્જ આચાર્ય શિક્ષણ સહાયકને કાયમી કરવા અરજી કાર્યવાહી માટે 50 હજારની લાંચ લેતા ઝડપાયા
એ.સી.બી.ના છટકામાં ઈન્ચાર્જ આચાર્ય દિલીપભાઈ આર. પટેલ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.08: કપરાડામાં કાર્યરત અરૂણોદય સાર્વજનિક વિદ્યાલયના ઈન્ચાર્જ આચાર્ય...

