સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્થિતિમાં લક્ષદ્વીપના કવરત્તીમાં સ્થાનિક લોકોએ વડાપ્રધાનશ્રીના ‘મન કી બાત’ કાર્યક્રમના 100મા એપિસોડને બિગ સ્ક્રીન ઉપરસાંભળ્યો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) કવરત્તી,તા.30: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના લોકપ્રિય કાર્યક્રમ ‘મન કી બાત’ના 100મા એપિસોડની પૂર્ણાહુતિ નિમિત્તે આજે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ...

