શ્રી તીર્થ પંઢરપુર ખાતે પ્રગટેશ્વર ધામ આછવણી દ્વારા 108 કુંડી મહાવિષ્ણુ યજ્ઞ યોજાયો
જગતગુરુ શ્રી શંકરાચાર્ય શ્રી સચ્ચિદાનંદ અભિનવ વિદ્યાનરસિંહ ભારતી સ્વામી સંસ્થાન મઠ સંકેશ્વરના શુભ હસ્તે ધર્માંચાર્ય પરભુદાદાને તામ્રપત્ર આપી યજ્ઞભૂષણ રત્નથી સન્માનિત કરાયા આ મારું નહીં...

