ગાંધીનગરમાં વાપીના વિકાસ કાર્યો માટે નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં રિવ્યુ બેઠક યોજાઈ
વર્તમાન ચાલી રહેલા પ્રોજે્કટ અંગે ડી.જી.સી.એલ., જી.આઈ.ડી.સી., હાઈવેના ઉચ્ચ અધિકારી, વી.આઈ.એ.ના હોદ્દેદારો સાથે સમિક્ષા કરાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી,તા.14: વાપીમાં અત્યારે અડધો ડઝનથી પણ...

