ચીખલી પંથકમાં વધી રહેલો રખડતા ઢોરોનો ત્રાસઃ વહીવટીતંત્ર સક્રિય થાય તે જરૂરી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.05: ચીખલી પંથકમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોરોનો ત્રાસ વધવા પામતા સામાન્ય પ્રજામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે...

