ઉદવાડા રેલવે ફાટક હવેથી પર્મેનેન્ટલી બંધ : વાહન ચાલકોએ મોતીવાડા અથવા બગવાડા પુલથી અવર જવર કરવી પડશે
ડેડીકેટેડ ફેટ કોરીડોર ઓફ ઈન્ડિયાએ કલેક્ટર નોટિફિકેશન બાદ ફાટક બંધ કરી દીધું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.30: ઉદવાડા સહિત ગ્રામ્ય વિસ્તાર માટે રેલવે ફાટક...

