વલસાડ-ડાંગ સાંસદ ધવલભાઈ પટેલે કુંભઘાટ પર થયેલ અકસ્માતના ઈજાગ્રસ્તો અને દેવસરની ફેક્ટરીમાં આગથી ઘાયલ કામદારોની વલસાડ સિવિલમાં મુલાકાત લીધી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.12: આજરોજ લોકસભાના દંડક તેમજ વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ દ્વારા વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ગતરોજ કપરાડાના કુંભઘાટ પર થયેલા...

