Vartman Pravah

Category : Breaking News

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં શાંતિ સલામતી જાળવવા સભા-સરઘસ ઉપર પ્રતિબંધ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.16: વલસાડ જિલ્લામાં જાહેર શાંતિ, સલામતી જાળવવા સરઘસ કાઢવાની તેમજ સભા ભરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. જે અંગે જિલ્લા મેજિસ્‍ટ્રેટ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જુવેનાઈલ જસ્‍ટીસ એક્‍ટના શ્રેષ્ઠ અમલીકરણ અંગેની બેઠક યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.16: જુવેનાઈલ જસ્‍ટિસ એકટના વલસાડ જિલ્લામાં શ્રેષ્ઠ અમલીકરણ માટે જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને તા.15 મી માર્ચ, 2023 ના રોજ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કમોસમી વરસાદની આગાહીની પગલે ખેડૂતોને તકેદારીના પગલાં રાખવા અનુરોધ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.16: હવામાન વિભાગ દ્વારા રાજ્‍યના કેટલાક વિસ્‍તારોમાં તા.17/03/2023ના રોજ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં સંભવિત કમોસમી વરસાદની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના પરિયા કૃષિ પ્રાયોગિક કેન્દ્ર દ્વારા વઘઈમાં કાજુની વૈજ્ઞાનિક ખેતી અંગે તાલીમ યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.16: નવસારી કૃષિ યુનિવર્સિટી હસ્તકના વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પરિયા ગામમાં સ્થિત કૃષિ પ્રાયોગિક કેન્દ્ર દ્વારા વઘઈના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરકારી કચેરી અને ઔદ્યોગિક એકમોની સમસ્‍યાના ઉકેલ માટે યોજાયેલી રાજ્‍ય કક્ષાની હેકાથોનમાં વલસાડની સરકારી ઈજનેરી કોલેજના વિદ્યાર્થીઓ વિજેતા

vartmanpravah
ફૂલોના રીસાયકલીંગનો પ્રોબ્‍લેમ સોલ્‍વ કરવા બદલ રૂા.50 હજારના ઈનામ સાથે પ્રથમ ક્રમ મેળવ્‍યો બાયોમાસમાંથી વિવિધ કેમિકલ બનાવવાની ઈનોવેટીવ પ્રક્રિયાના પ્રોજેક્‍ટે રૂા.20 હજારના ઈનામ સાથે ત્રીજો...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ
vartmanpravah
સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા દાનહના મુખ્‍યત્‍વે આદિવાસી વિદ્યાર્થીઓની શ્રેષ્‍ઠ કારકિર્દીના ઘડતર માટે JEE, NEETની સ્‍પર્ધાત્‍મક પરીક્ષાના કોચિંગનું થઈ રહેલું આયોજન દાનહના ધોરણ 12ના વિદ્યાર્થીઓને ફિઝિક્‍સ, કેમેસ્‍ટ્રી,...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

પરિયારી ભાજપ મંડળના અધ્‍યક્ષ બનતા શ્‍યામ વિષ્‍ણુ હળપતિઃ ભાજપનો જનાધાર ઔર વધુ મજબૂત બનવાની ધારણાં

vartmanpravah
દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પી દમણિયા, પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ મહેશ આગરિયા અને પ્રદેશ ભાજપ સચિવ જીજ્ઞેશ પટેલે શ્‍યામ વિષ્‍ણુ હળપતિને મંડળ અધ્‍યક્ષનો સુપ્રત કરેલો...
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

નાની દમણ દુણેઠાની ડમ્‍પિંગ સાઈટ ઉપર કચરાના ઢગલામાં આગ લાગતાં તંત્ર હરકતમાં: આગને કાબુમાં લેવા કોશિષ જારી

vartmanpravah
દમણ જિલ્લાના ગ્રામ્‍ય વિસ્‍તારો અને શહેરની સફાઈનો કોન્‍ટ્રાક્‍ટ લેનારી ભૂતકાળની એજન્‍સી અને વર્તમાન એજન્‍સીમાં પણ કોઈ ભલીવાર નહીં હોવાનો વ્‍યાપક મત (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસમાં નદીઓ માટે આંતરરાષ્ટ્રીય કાર્યવાહી દિવસની કરાયેલી ઉજવણી : ‘નદી સ્‍વચ્‍છતા’ અભિયાન અંતર્ગત પીપરીયા પુલ નજીક ખાડીમાં મોટાપાયે સાફ-સફાઈ કરી ફેલાવેલો સ્‍વચ્‍છતાનો સંદેશ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.15 : જળ સંસ્‍થાઓ અંગે જાગૃતિ લાવવા અને નદી, તળાવ, સરોવર વગેરે જળષાોતોના સંરક્ષણને પ્રોત્‍સાહન આપવા તેમજ તેમના મૂલ્‍ય અને...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા આદિવાસીઓના સશક્‍તિકરણ અને ઉત્‍થાન હેતુ શરૂ કરેલ યોજનાઓની કરેલી સમીક્ષા

vartmanpravah
જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભાએ કડકનાથ મરઘી યોજનાના લાભાર્થીઓની મુલાકાત કરી જાણેલી વિવિધ સમસ્‍યા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.15 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી...