કપરાડા ઘાટ ઉપર લક્ઝરી બસનું ટાયર ફાટતા ગમખ્વાર અકસ્માત સર્જાયો : એકનું મોત, છ ઘાયલ
બસ રાતે અમદાવાદથી ઉપડી ઔરંગાબાદ જવા નિકળી હતી : મળસ્કે કપરાડા-નાસિક માર્ગમાં અકસ્માત સર્જાયો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.15: કપરાડા-નાસિક માર્ગ અકસ્માત ઝોન બની...

