સી.આર. પાટીલનાં જન્મ દિવસ નિમિત્તે વાપી ગુંજન ટ્વિન સીટી હોસ્પિટલ ખાતે ટી.બી. દર્દીઓને પૌષ્ટિક આહારની કીટ વિતરણ કરવામાં આવી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.16: આજરોજ તા.16 માર્ચે આપણા સૌના માર્ગદર્શકને કર્તવ્યનિષ્ઠ ભાજપ ગુજરાત પ્રદેશનાં અધ્યક્ષ તથા સાંસદ તથા પેજકમિટીના પ્રણેતા શ્રી, નવસારી આદરણીય...

