વલસાડ જિલ્લા-સંઘપ્રદેશમાં મંગળવારથી બોર્ડની પરીક્ષાનો આરંભ : કુલ 58738 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા
ધો.10નું ભાષા હિન્દી, ગુજરાતી, ઉર્દુ: ધો.12 સામાન્ય પ્રવાહ નામાના મૂળતત્ત્વો તેમજ ધો.12 સાયન્સ ભૌતિક વિજ્ઞાનની પરીક્ષા વિદ્યાર્થીઓએ આપી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.14 :...

