વાપી યુવા કોંગ્રેસએ વોર્ડ નં.8 નાઝાબાઈ રોડના નવિન આર.સી.સી. રોડની મંથરગતિ કામગીરી અંગે આવેદન પાઠવ્યું
કોન્ટ્રાક્ટર દ્વારા એક વર્ષનો સમય વિતી જવા છતાં કામગીરી પૂર્ણ કરાઈ નથી તેથી બ્લેકલીસ્ટ કરવાની માંગણી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.15: વાપી પાલિકા હદ...

