ખડકીમાં ટુકવાડાથીᅠઈજાગ્રસ્તને લઈ જતી 108 નીᅠઅડફેટેᅠચઢયો રાહદારી: સાઈરનᅠવગાડતી જતી 108 સામે મોબાઈલ પર વાતો કરવાના ધ્યાનમાં રાહદારી આવી ચઢતા સર્જાયો અકસ્માત
૧૦૮ની અડફેટે ચઢેલ રાહદારી અને સારવાર માટે લઈ જઈ રહેલ બંનેના સારવાર દરમ્યાન મોત (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.13: 108 એમ્બ્યુલન્સ ચોવીસ કલાક નિઃશુલ્ક...

