વાપી સહિત વલસાડ જિલ્લામાં ધો.10-12 બોર્ડની પરીક્ષા પૂર્વે દિવસે શાળાઓમાં તૈયારીઓનો આખરી ઓપ અપાયો
પરીક્ષાખંડ – બેંચ ઉપર બેઠક નંબર તથા સ્કૂલમાં બ્લોક વાઈઝ પરીક્ષાનું આયોજન પૂર્ણ કરાયું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.13: વલસાડ જિલ્લામાં આવતીકાલ તા.14મી માર્ચના...

