દાનહ એક્સાઇઝ વિભાગે ખેરડીથી ગેરકાયદેસર દારૂ-બિયર ભરેલ ટેમ્પા સહિતનો રૂા.20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.27: દાદરા નગર હવેલી આબકારી વિભાગના ઉપ આયુક્ત અને સહાયક આયુક્તના માર્ગદર્શનમાં ગત તા.25મીના રાત્રિના 2:45 વાગ્યે ખેરડી ગામ નજીકથી એક...

