Vartman Pravah

Category : Breaking News

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

‘‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’’ નોબલ પારિતોષિક વિજેતા ભારતીય વૈજ્ઞાનિક ડો. સર સી.વી. રામનની યાદમાં ઉજવાતો દિવસ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) (વ્‍યકિત વિશેષ લેખ- રાજકુમાર જેઠવા, સિનિયર સબ એડીટર, નવસારી) ભારત સરકાર દ્વારા દર વર્ષે દેશભરમાં 28મી ફેબ્રુઆરી ‘‘વિજ્ઞાન દિન” તરીકે ઉજવવામાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી જિલ્લામાં કુપોષણ અંગે જનજાગૃતિ અભિયાનનો શુભારંભ

vartmanpravah
નવસારી જિલ્લાને કુપોષણ મુક્‍ત બનાવવા આહ્‌વાન કરતા જિલ્લા કલેક્‍ટર (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.27: સંકલિત બાળ વિકાસ યોજના જિલ્લા પંચાયત નવસારીની કચેરી દ્વારા કુપોષણ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

શ્રી રામ શોભાયાત્રા ગ્રુપ દમણ દ્વારા આયોજીત હનુમાન ચાલીસાના સમૂહ પઠનથી ગુંજી ઉઠેલું દમણઃ ભક્‍તિમય બનેલું વાતાવરણ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.26 : ગઈકાલ શનિવારની સાંજે નાની દમણના વડચૌકી બિગ સી ક્રિકેટ મેદાન હનુમાન ચાલીસાના સમૂહ પઠનથી ગુંજી ઉઠયું હતું. શ્રી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પી દમણિયાએ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની ‘મન કી બાત’ કાર્યક્રમ આંટિયાવાડ મંડળની સાથે સાંભળ્‍યો

vartmanpravah
બૂથ સશક્‍તિકરણ અભિયાન અંતર્ગતદરેક ઉપસ્‍થિત કાર્યકર્તાઓના મોબાઈલમાં સરલ એપ ડાઉનલોડ કરાવવાની સાથે તેને કેવી રીતે ભરવાની તેની આપવામાં આવેલી સમજ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસમાં રોહિત સમાજ દ્વારા રક્‍તદાન અને તબીબી તપાસ શિબિર યોજાઈ: 500થી વધુ લાભાર્થીઓએ લીધેલો લાભઃ 165 યુનિટએકત્રિત કરાયેલું રક્‍ત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.26 : દાદરા નગર હવેલી રોહિત સમાજ સેવા ટ્રસ્‍ટ ગુજરાત, દાનહ અને મહારાષ્ટ્રની મેડિકલ વિંગ દ્વારા ચૈતન્‍ય મલ્‍ટી સ્‍પેશ્‍યાલીટી હોસ્‍પિટલ, ઇન્‍ડિયા...
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

નરોલી ગ્રા.પં. વિસ્‍તારમાં ગંદકી ફેલાવનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ : દાનહ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારીની નરોલી ગામની મુલાકાત દરમિયાન નજરે પડેલી ગંદકી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.26 : દાનહ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારીશ્રી દ્વારા નરોલી ગામની મુલાકાત દરમ્‍યાન જાહેર જગ્‍યા ઉપર ગંદો કચરો અને ગંદુ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

સંત નિરંકારી સત્‍સંગ મંડળે ચલાવેલું સ્‍વચ્‍છતા અભિયાન: સેલવાસના વિવિધ સ્‍થળોએ કરેલી સાફ-સફાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક) સેલવાસ, તા.26: સંત નિરંકારી સત્‍સંગ મંડળ દ્વારા આજે સદ્‌ગુરુ માતા સુદીક્ષાજીના આશીર્વાદ અને પ્રેરણાથી, સંસ્‍કળતિ મંત્રાલય ભારત સરકારના સહયોગથી આઝાદીના અમૃત મહોત્‍સવ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં હિન્‍દુ પ્રીમિયર લીગ દ્વારા કબડ્ડી ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah
ગુજરાત, મહારાષ્‍ટ્ર, રાજસ્‍થાન, હરિયાણા, રાજ્‍યની 50 ટીમોએ ભાગ લીધો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.26: વાપી રોફેલ કોલેજમાં શનિવારે હિંદુ પ્રિમિયર લીગ દ્વારા કબડ્ડી ટૂર્નામેન્‍ટનું...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સંસ્‍કાર વિદ્યાપીઠ વાપી છરવાડા દ્વારા વી.આઈ.એ. હોલમાં શાનદાર એન્‍યુઅલ-ડેની ઉજવણી કરાઈ

vartmanpravah
ઋષિ પરંપરા વન શિક્ષણ અને સંસ્‍કાર ભારત વર્ષની મહામુલી સંપદા છે : સ્‍વામિ વિદ્યાનંદ સરસ્વતી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.26 વાપી છરવાડા સ્‍થિત મંજુબેન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જીઆઈડીસીમાં હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.26: વાપી જીઆઈડીસી, વાપી ટાઉન, ડુંગરા પોલીસ સ્‍ટેશનના પોલીસ કર્મચારીઓ, ટ્રાફિકના જવાનો, જી.આર.ડી.ના જવાનો તેમજ તેમના પરિવારજનો માટે કેમ્‍પ મહેતા...