November 24, 2026
Vartman Pravah

Category : Breaking News

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ડાંભેર ગામે નવસારી જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્‍યક્ષસ્‍થાને રાત્રિ સભા યોજાઈ

vartmanpravah
જરૂરીયાતમંદ લોકોએ સરકારની વિવિધ જન હિતકારી યોજનાઓનો લાભ લેવો જોઈએઃ કલેકટર અમિત પ્રકાશ યાદવ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) નવસારી, તા.28: નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ડાંભેર...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ શિક્ષણ વિભાગ દ્વારા સરકારી માધ્‍યમિક શાળા મસાટ ખાતે બે દિવસીય ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનું કરાયેલું આયોજન

vartmanpravah
બાળ વૈજ્ઞાનિકોએ પોતાની પ્રતિભા નિખારતા જવાહરલાલ નેહરુ એક્‍ઝિબિશન અંતર્ગત પ્રદર્શનમાં રજૂ કરાયેલા કુલ 131 મોડલમાં 40 પ્રોજેક્‍ટ, 37 સ્‍ટેટિક મોડલ અને 54 વર્કિંગ મોડલનો સમાવેશ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવ પ્રદેશ મહિલા મોર્ચાની વધનારી સક્રિયતાઃ હવે દરેક લાભાર્થી સાથે સેલ્‍ફી લેશે

vartmanpravah
ભાજપ મહિલા મોર્ચાના રાષ્‍ટ્રીય ઉપ પ્રમુખ જ્‍યોતિબેન પંડયાએ દેશવ્‍યાપી શરૂ થયેલ સેલ્‍ફી વિથ લાભાર્થી કાર્યક્રમની દમણમાં કરાવેલી શરૂઆત સેલ્‍ફી વિથ લાભાર્થીથી જોડાવા, શિખવા, સાથે ચાલવા...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દિલીપનગરમાં આયોજીત શ્રીમદ્‌ ભાગવત કથાએ પેદા કરેલું ધાર્મિક આકર્ષણઃ કથા સાંભળવા લોકોમાં પેદા થયેલી ઉત્‍સુકતા

vartmanpravah
કળીયુગમાં ભાગવત કલ્‍પવૃક્ષથી પણ વિશેષઃ સુપ્રસિદ્ધ કથાકાર ભરતભાઈ વ્‍યાસ   (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.27: દિલીપનગર ડેવલપમેન્‍ટએસોસિએશન દ્વારા આયોજીત સાપ્તાહિક શ્રીમદ્‌ ભાગવત જ્ઞાન યજ્ઞ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

હિંગરાજ માતા નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં દાભેલ ઈલેવન ચેમ્‍પિયનઃ રનર્સ અપ બનેલી ચલા કેવડી ફળિયાની કામલી ઈલેવન

vartmanpravah
પ્રદેશ ભાજપ ઓ.બી.સી. મોર્ચાના અધ્‍યક્ષ અને સામાજિક આગેવાન હરિશભાઈ પટેલ, અમ્રતભાઈ પટેલ સહિતના હસ્‍તે થયેલું ઈનામોનું વિતરણ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.27: હિંગરાજ માતા...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

કચીગામ ખાતે માન દેશી ફાઉન્‍ડેશનની આવકારદાયક પહેલઃ 19 મહિલાઓને સિવણ ક્‍લાસ અને 9 મહિલાઓને બ્‍યુટીપાર્લરના આપવામાં આવેલા સર્ટીફિકેટ

vartmanpravah
કચીગામના સરપંચ ભરતભાઈ પટેલે માન દેશી ફાઉન્‍ડેશનની પહેલનું કરેલું સ્‍વાગતઃ મહિલાઓને આત્‍મનિર્ભર બનાવવાના પ્રયાસની કરેલી સરાહના (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.27: આજે કચીગામ ખાતે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના નોગામા ગામે તળાવમાંથી માટી ખનનની રજૂઆત બાદ પ્રાંત અધિકારી દ્વારા સ્‍થળ સ્‍થિતિનો પંચક્‍યાસ કરી જરૂરી તપાસ માટે ખાણ ખનીજ વિભાગને સુપ્રત કરેલો અહેવાલ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી, તા.27: નોગામા ગામે નીતિ નોયમો નેવે મૂકી તળાવમાંથી માટી ખનન અંગેની સ્‍થાનિકોની રજૂઆતમાં સ્‍થળ સ્‍થિતિનો પંચકયાસ કરી પ્રાંત અધિકારી દ્વારા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી બંગાળી ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા વીઆઈએમાં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah
આઝાદ હિંદ ફોજ પ્રમેતા રાષ્‍ટ્રવાદી સુભાષચંદ્ર બોઝની જન્‍મ જયંતિની ઉજવણી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.27: વાપીમાં વસતા બંગાળી પરિવારોનું કાર્યરત બંગાળી ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ, પારડી અને ધરમપુર પાલિકામાં ચૂંટાયેલી પાંખની મુદત પુરી : વહિવટદાર પાસે સુકાન રહેશે

vartmanpravah
ચૂંટણી જાહેર કરવામાં ઓ.બી.સી. બેઠકોના કોકડાનું ગ્રહણ નડી રહ્યું છે : ત્રણેય પાલિકાઓની મુદત 25 ફેબ્રુઆરીએ પૂર્ણ થઈ ગઈ છે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી,...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સોળસુંબા પંચાયતે પરવાનગી વગર નિર્માણ થઈ રહેલા બાંધકામ સામે કરેલી લાલ આંખ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.27: ઉમરગામ તાલુકાની સોળસુંબા પંચાયતની રેવન્‍યુ સર્વે નંબર 532 વાળી જમીનમાં પંચાયતની પરવાનગી વગર બાંધકામ શરૂ કરી દેતા બાંધકામ કરનાર...