દાનહની ઉમરકૂઈ સરકારી શાળામાં સ્પર્શેન્દ્રિય રક્તપિત્ત રોગ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
શહેર-ગામડાંમાંભરાતા હાટ બજારો તથા જાહેર સ્થળોએ આરોગ્ય કર્મચારીઓ દ્વારા લોકોને સ્પર્શેન્દ્રિય રક્તપિત્ત રોગથી બચવાના સૂચવાતા ઉપાયો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.07: દાદરા નગર હવેલી અને...

