ચીખલી-ખેરગામ વાડ ખાડીના બ્રિજની જર્જરિત રેલીંગના સમારકામ માટે ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓની સૂચના બાદ પણ સ્થાનિક અધિકારીઓ ઘોર નિંદ્રામાં
ગાંધીનગરની તપાસ ટીમે પુલના સળિયા અને રેલિંગ ખરાબ થઈ ગઈ હોય તેને સુધારવા માટે સૂચના આપી હતી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી, તા.08: ચીખલીથી ખેરગામને...

