વાપી પાલિકાની સામાન્યસભામાં રૂા.3.56 કરોડની પુરાંતવાળું અંદાજિત 133 કરોડનું બજેટ રજૂ કરાયું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.31: વાપી નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી કાશ્મીરાબેન શાહના અધ્યક્ષસ્થાને ચીફ ઓફિસર શ્રી શૈલેષભાઈ પટેલ અને પાલિકાના વિવિધ સમિતિના ચેરમેનો તેમજ અધિકારીઓની...

