સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં આંતરરાષ્ટ્રીય ગેસ્ટ લેક્ચર યોજાયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.12: શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ, સંચાલિત શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજની રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કમિટી દ્વારાતારીખ:૧૨/૦૧/૨૦૨૩...

