સ્વામી વિવેકાનંદ ઓડીટોરિયમમાં દમણ જિલ્લાના પંચાયત પ્રતિનિધિઓ માટે ત્રિ-દિવસીય તાલીમ સહ વર્કશોપના સેમિનારનો આરંભ
નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ રૂરલ ડેવલપમેન્ટ એન્ડ પંચાયતી રાજ હૈદરાબાદના કન્સલ્ટન્ટ મોહમ્મદ તકીયુદ્દીને સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઉપર આપેલું મનનીય માર્ગદર્શન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.09...

