April 30, 2026
Vartman Pravah

Category : Breaking News

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારીની કૃષિ યુનિવર્સિટીમાં આંતર પોલીટેકનીક કબડ્ડી ટુર્નામેન્‍ટ 2022નું કરાયેલુ આયોજન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.11: બાગાયતપોલીટેકનીક, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી ખાતે 5 ડિસેમ્‍બર 2022 ના રોજ આંતર પોલીટેકનીક કબડ્ડી ટુર્નામેન્‍ટ 2022 નું આયોજન કરવામાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી આર.જી.એ.એસ. સ્‍કૂલમાં મેનેજમેન્‍ટ દ્વારા શિસ્‍ત માટે લવાયેલા પગલાથી વાલીઓમાં નારાજગી

vartmanpravah
શાળાના સમય બાદ મોડા આવનારા વિદ્યાર્થીઓ માટે ગેટ બંધ કરી દેવાનો લેવાયેલ નિર્ણય વાલીઓને હજમ ના થયો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.11: વાપી શ્રી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીદેશનવસારીપારડીવલસાડવાપી

પ્રેસિડેન્‍ટ મોહમ્‍મદ નલવાલાના અધ્‍યક્ષ સ્‍થાને લાયન્‍સ ક્‍લબ ઓફ પારડી પર્લની મળી ચોથી બોર્ડ મિટિંગ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.11: લાયન્‍સ ક્‍લબ ઓફ પારડી પર્લની દમણ અશોકા હોટલ ખાતે ચોથી બોર્ડ તથા જનરલ મિટિંગ મળી હતી. છેલ્લા છ મહિના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી રેલવે સ્‍ટેશને ખાનદેશ એક્‍સપ્રેસ ટ્રેનનું સ્‍ટોપેજ મળે તે માટે પ્રબળ બની રહેલી માંગણી

vartmanpravah
વાપી ઝેડ.આર.યુ.સી.સી. મેમ્‍બર, જલગાંવ સાંસદ ડી.આર.યુ.સી. મેમ્‍બર તથા વી.આઈ.એ. દ્વારા રેલવે મંત્રીની રજૂઆત (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.11: વાપી સહિત સેલવાસ-દમણના મુસાફરો માટે ઉપયોગી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી બાર એસોસિએશન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah
વલસાડ જિલ્લાની 16 જેટલી ટીમોએ લીધો ભાગ: પારડીના યુવાન વકીલ પ્રણવ દેસાઈ દ્વારા કરાયું સુંદર આયોજન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.11: વલસાડ જિલ્લામાં સમાવિષ્ટ...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ પાલિકા દ્વારા પ્રધાનમંત્રી સ્‍વનિધિ યોજનાના પરિપત્ર વિતરણ કરવામાં આવ્‍યા

vartmanpravah
            (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.09: સેલવાસ નગર પાલિકા દ્વારા પ્રધાનમંત્રી સ્‍વનિધિ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આવાસ અને શહેરી...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા નગર હવેલી પોલીસ વિભાગ દ્વારા ઈ-માલખાના પ્રોજેક્‍ટ શરૂ કરવામાં આવ્‍યો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.09 : દાદરા નગર હવેલી પોલીસ વિભાગને આધુનિક બનાવવા માટે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તથા ડેપ્‍યુટી ઈન્‍સ્‍પેક્‍ટર જનરલ ઓફ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હેડ કોન્‍સ્‍ટેબલ હરિ ટી. ખંડારેનું હૃદય રોગના હૂમલાથી નિધનઃ પોલીસબેડામાં ફેલાયેલી શોકની લાગણી

vartmanpravah
પોલીસ કે.હો. ખંડારેને માન-સન્‍માન સાથે આપવામાં આવેલી આખરી વિદાય (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.09 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના પોલીસ વિભાગમાં ફરજબજાવતા...
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગ દ્વારા શાળાના આચાર્ય અને શિક્ષકો માટે ઓરિએન્‍ટેશન કાર્યક્રમ યોજાયો

vartmanpravah
ઓરિએન્‍ટેશન કાર્યક્રમમાં દિવ્‍યાંગ બાળકોની જલ્‍દી ઓળખ કેવી રીતે કરવી, સમાવેશી શિક્ષણનું વર્ગ પ્રબંધન, વિશિષ્‍ટ શીખવાની અક્ષમતાવાળા દિવ્‍યાંગ બાળકો અંગે રાખનારી કાળજીના સંબંધમાં આપવામાં આવેલું વિસ્‍તૃત...
Breaking Newsસેલવાસ

રાજપૂત સમાજ મેરેજ બ્‍યુરો કોસંબા અને આદિત્‍ય એનજીઓ નરોલીના સહયોગથી રાજપૂત સમાજના અપરણિત પાત્રો અને છૂટાછેડા થયેલા હોય તેવા પાત્રો માટે રવિવારે નરોલી પંચાયત હોલ ખાતે યોજાનારો પરિચય મેળો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.09 : રાજપૂત સમાજમેરેજ બ્‍યુરો કોસંબા અને આદિત્‍ય એનજીઓ નરોલીના સહયોગથી રવિવાર તા.11મી ડિસેમ્‍બરના રોજ નરોલી ગ્રામ પંચાયત હોલ, નરોલી-સેલવાસ ખાતે...