દાનહ રોટરી ક્લબના પૂર્વ પ્રમુખ અને ડાયરેક્ટર વિરલ રાજપૂતે દમણવાડા ગ્રામ પંચાયતની લાયબ્રેરીની લીધેલી મુલાકાતઃ જ્ઞાનની પરબ શરૂ કરવા બદલ સરપંચશ્રીને આપેલા અભિનંદન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ,તા.09 : દાદરા નગર હવેલી રોટરી ક્લબના પૂર્વ પ્રમુખ અને હાલના ડાયરેક્ટર શ્રી વિરલ રાજપૂતે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા નિર્મિત લાયબ્રેરીની...

