April 30, 2026
Vartman Pravah

Category : Breaking News

Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ડેપ્‍યુટી કલેક્‍ટર સાથે યોજાયેલ વિવિધ સમાજ અને ધર્મગુરૂઓ સાથેની બેઠકમાં દમણના દરિયા કે નદીમાં પૂજા સામગ્રી કે પ્‍લાસ્‍ટિકનું વિસર્જન નહીં કરવા તાકીદ

vartmanpravah
દમણના દરિયા અને નદીઓને ચોખ્‍ખા, ચણાંક અને સ્‍વચ્‍છ રાખવા પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ જિલ્લા તંત્રએ શરૂ કરેલી કવાયત (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.06:...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલી પ્રશાસન અને પોલીસ વિભાગ દ્વારા ‘સ્‍પર્શ કી પાઠશાળા’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.06: દાદરા નગર હવેલી પ્રશાસન અને પોલીસ વિભાગ દ્વારા 5મી સપ્‍ટેમ્‍બર શિક્ષક દિવસથી શરૂ કરવામાં આવેલ સ્‍પર્શની પાઠશાળા સારો સ્‍પર્શ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ નોટીફાઈડ કચેરીનો અણધડ કારભાર

vartmanpravah
અધિકારીઓની કાર્ય કુશળતાના અભાવે ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરડેવલોપમેન્‍ટ એન્‍ડ રીપેરીંગના કોન્‍ટ્રાક્‍ટરોએ કામગીરીમાં ઉતારેલી વેઠ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.06: ઉમરગામ નોટીફાઈડ વિસ્‍તારમાં અધિકારીઓની લાપરવાહી કારણે ભારે અરજકતાનો...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરમાં બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબોડકરની પુણ્‍યતિથિની ઉજવણી કરાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.06: બાબાસાહેબ સર્કલ ઉપર ડો.ભીમરાવ આંબેડકરની નિર્વાણ તિથિ હોવાથી ભારત વર્ષ આજે તેમની આજે તેમની પુણ્‍યતિથિની આદરપૂર્વક ઉજવણી કરે છે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ગુંજન ફાઈનાન્‍સ ઓફિસમાં લોન ધારકના સાગરિતોએ મેનેજર અને સ્‍ટાફ સાથે મારામારી કરી

vartmanpravah
આધાર ફાઈનાન્‍સ લી. નામની ઓફિસમાં લોનધારક રામજી યાદવ, શૈલેષ યાદવ અને અન્‍ય લોકોએ મારામારી કરી 15 હજાર લૂંટી લીધા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.06:...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ખેલ અને યુવા વિભાગ સેલવાસ દ્વારા ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ-2022 : મધ્‍યપ્રદેશમાં ભાગ લેવા વાઈલ્‍ડ કાર્ડ એન્‍ટ્રી નામાંકન માટે જિલ્લા સ્‍તરીય પસંદગીનું કરાયેલું આયોજન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.06: ભારત સરકાર યુવા અને ખેલ વિભાગ દ્વારા આયોજીત ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ કેઆઈવાયજી પાંચમા સંસ્‍કરણ તા. 31મી જાન્‍યુઆરી થી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સ્‍વયંસેવક દિવસ નિમિત્ત ભારત સ્‍કાઉટ ગાઈડ દ્વારા સ્‍વિમિંગની તાલિમ પૂર્ણ કરાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.06: રમતગમત અને યુવા બાબતોના મંત્રાલય હેઠળ, દાનહ રમતગમત વિભાગના સહયોગથી સ્‍વયંસેવક દિવસ પર ભારત સ્‍કાઉટ ગાઇડ દ્વારા એક દિવસીય...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ ખેલ વિભાગ દ્વારા ઓપન લેવલ કબડ્ડી હરિફાઈનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.06: દાદરા નગર હવેલી અને દમણ દીવ ખેલ અને યુવા વિભાગસેલવાસ દ્વારા પ્રશાસકશ્રીના માર્ગદર્શનમા ખેલ અને યુવા વિભાગના સચિવ અને...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહમાં વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શૌર્ય દિવસ નિમિત્તે યોજાયેલી બાઈક રેલી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.06: વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સેલવાસ બાલાજી મંદિર મેદાન ખાતે શૌર્ય દિવસ નિમિતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ બાદ બાઈક...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ ભાજપ દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પુણ્‍યતિથિ નિમિત્તે પુષ્‍પાંજલિ અર્પણ કરાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.06: ભારત રત્‍ન ડૉ. બાબાસાહેબ આંબેડકરજી ની પૂણ્‍યતિથિ મહાપરિનિર્વાણ દિવસના અવસરે ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને દમણ દીવ...