દાનહઃ બિહાર જન સેવા સંઘ દ્વારા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદની જન્મ જયંતીની કરાયેલી ઉજવણી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.04: દાદરા નગર હવેલી બિહાર જન સેવા સંઘ દ્વારા ડોકમરડીના ડો. રાજેન્દ્ર સેતૂ ખાતે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદની જન્મ...

