ચીખલી કોલેજમાં શતાબ્દી મહોત્સવ નિમિત્તે પ્રમુખ સ્વામી મહારાજના ચિત્રનું કોઠારી સ્વામીના હસ્તે અનાવરણ કરાયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.04: ચીખલીમાં વિમલ ઉચ્ચતર કેળવણી ટ્રસ્ટ સંચાલિત કોલેજમાં પ્રમુખસ્વામી મહારાજની શતાબ્દી મહોત્સવના ભાગરૂપે યોજાયેલ કાર્યક્રમની શરૂઆતમાં વલસાડ તિથલ મંદિરના કોઠારી સ્વામી...

