દાનહની આદિવાસી મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાપ્રશાસનના પ્રયાસો તેજઃ દપાડા ખાતે મીણબત્તી અને ઓરીગેમી ક્રિસમસ સ્ટાર બનાવવાની તાલીમનો પ્રારંભ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.28 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દાદરા નગર હવેલીની આદિવાસી મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા શરૂ કરેલા પ્રયાસની કડીમાં...

