નવસારી જિલ્લા નિરીક્ષક જમીન દફતરની કચેરીનો સર્વેયર 30 હજારની લાંચ લેતા ઝડપાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.15: ચીખલી તાલુકાના હરીઓમ વડાપાઉંની લારી સામે જાહેર રોડ ઉપર એસીબીએ રૂા.30,000ની લાંચ લેતા નવસારી જીલ્લા નિરીક્ષક જમીન દફતરની કચેરીના...

