વલસાડ જિલ્લામાં ચૂંટણીલક્ષી ફરિયાદ કે માહિતી મેળવવા માટે હેલ્પલાઈન નંબર કાર્યરત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.13 ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 દરમિયાન વલસાડ જિલ્લામાં ચૂંટણીને લગતી ગેરરીતિઓ, આચારસંહિતાનો ભંગ, ચૂંટણી ખર્ચ સહિતની ફરિયાદો અને ચૂંટણીલક્ષી જાણકારી...

