રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અને દમણ એડવોકેટ બાર એસો.ના સહયોગથી દમણ દાભેલના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાનૂની જાગૃતતા શિબિર
કામની જગ્યાએ મહિલાકર્મીઓના થતા જાતિય શોષણના સંબંધમાં દમણ કોર્ટના સિવિલ જજ સિનિયર ડિવિઝન પી.એચ.બાનસોડે આપેલી કાનૂની અધિકારોની જાણકારી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.09: રાજ્ય કાનૂની...

